પ્રશ્ન : હું અને મારી પત્ની બંને નોકરી કરીએ છીએ. દિવસના અંતે અમે બંને થાકી ગયાં હોઈએ છીએ, જેના કારણે ઇચ્છા હોવા છતાં અમે સેક્સ નથી કરી શકતા. અમારું સેક્સ જીવન વધુ સારું બને એ માટે અમારે શું કરવું જોઈએ ?
જવાબ : સંભોગ દરમિયાન યાંત્રિક રીતે પેનિસને અંદર બહાર કરવામાં આવે તો સ્ત્રીઓમાં મૂત્રમાર્ગમાં બળતરા થઈ શકે છે. આ બધી કહેવાતી આરોગ્યપ્રદ સાવચેતી હોવા છતાં મૂત્રાશય પર ચેપ લાગી શકે છે અને સોજો પણ આવી આવી શકે છે. જેના કારણે યુરિનરી ઇન્ફેક્શન થઈ શકે છે.
આ એક સામાન્ય ફરિયાદ છે જેને ‘હનીમૂન યુથેરિટિસ’ કહેવાય છે. જ્યારે પણ સંભોગ લાંબા સમય પછી કરવામાં આવે ત્યારે યુરિનરી ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી છે. આમ થવાનું મુખ્ય કારણ તીવ્ર ઉત્તેજનાને કારણે તમે જ્યારે સેક્સ કરો છો ત્યારે તેની ગતિ વધુ હોય તો સ્ત્રીની યોનિ અંદરથી ઘસાય છે.
સંભોગ આરામથી કરો. લગભગ ૨૦-૨૫ મિનિટ સુધી જો સંભોગ ચાલે તો આવું થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. જેટલું સેક્સ વધુ સમય માટે અને શાંતિથી કરવામાં આવે એટલું જ વજાઇનામાં લુબ્રિકેશન અને સ્થિતિસ્થાપકતા વધુ આવશે, જેને કારણે તમે સેક્સને માણી પણ શકશો અને ઇન્ફેક્શન પણ થશે નહીં.