પ્રશ્ન : અમારાં લગ્નને બે વર્ષ થઈ ગયાં છે, પરંતુ જ્યારે પણ હું સેક્સ કરે છું ત્યારે મને પેનિસમાં દુઃખાવો થાય છે અને કાપો પડી જાય છે. મારી પત્ની પન્ન ફરિયાદ કરે છે કે તેની વજાઇના પા રોક્સ કર્યા પછી બળે છે. તમાશ મતે અમારે શું કરવું જોઈએ?
જવાબ : આવી ફરિયાદોનું મૂળ કારણ પૂરતા લ્યુબ્રિકેશનનો (વધુ ઘર્ષણ થાય) અભાવ છે. પ્રારંભિક તબક્કામાં પેનિસ અંદર જાય ત્યારે યોનિમાર્ગ હજુ શુષ્ક હોય છે, આવા રાંજોગોમાં કાપો પડી શકે છે. સંભોગ પહેલાં ઓછામાં ઓછા ૨૦ મિનિટ માટે આરામથી અને લાંબા ફોરપ્લેમાં (સંભોગ પહેલાંની ક્રીડા) એકબીજા સાથે જોડાઓ, જેથી બંનેના જાતીય અંગોને પૂરતું લ્યુબ્રિકેશન પૂરતું મળી રહે.
સારો ફોરપ્લે એ ઉત્તમ ચાવી છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે બંને વ્યક્તિ એકબીજાની સાથે આનંદ મેળવવા તૈયાર હોય. યોગ્ય ફોરપ્લેથી સ્થિતિસ્થાપકતા અને કુદરતી લ્યુબ્રિકેશન થાય છે અને જેના કારણે કાપો પાડવાની સમસ્યા થતી નથી.
