પ્રશ્ન :મારી ઉંમર ૨૩ અને મારા પતિની ૨૮ વર્ષ છે. અમારાં શબ્દને ચાર મહિના થયા છે. મારે જાણવું છે કે પિરિયડ્સ દરમિયાન સેક્સ કરી શકાય કે નહીં?
જવાબ : જૈવિક રીતે, પિરિયડ્સ દરમિયાન જાતીય સંભોગ કરવો અસુરક્ષિત નથી. જો બંને ભાગીદારો સહમતીથી આરામદાયક રીતે સેક્સ કરવા માંગે છે. તો સંભોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતો નથી.
જો કે, સ્વચ્છતાના દૃષ્ટિકોણથી, પિરિયડ્સ દરમિયાન સંભોગ કરવો તે આરોગ્યપ્રદ નથી. માસિક દરમિયાન યોનિમાંથી રક્તસ્રાવ થતો હોવાથી, મો ભાગના પુરુષો તે સમયગાળામાં જાતીય સંભોગ કરવા માટે ઉત્સુક અથવા ઇચ્છુક હોતા નથી.