એક સવાલ : ક્લિટોરિસ એટલે શું?

પ્રશ્ન  : મારી ઉંમર ૨૧ વર્ષ છે. આ વર્ષે જ મારાં લગ્ન થવાનાં છે. મારે ક્લિટોરિસ’ અંગે થોડી વૈજ્ઞાનિક માહિતી જોઈએ છે. એ ક્યાં સ્થિત હોય છે, એ દેખાવે કેવી હોય છે અને એનું કાર્ય શું છે?

જવાબ : ક્લિટોરિસ એ યોનિમાર્ગના આંતરિક હોઠ લિબિયા મિનોરા)ની ટોચ પર હાજર એક નાનું, વટાણા જેવી રચનાવાળું હોય છે અને તે બાહ્ય હોદ લિબિયા મજોરા)થી ઢંકાયેલું રહે છે. તે લિબિયા મિનોરાના ઉપરના ભાગમાં આવેલું અંગ છે. પુરુષ પેનિસના ઉપરના ભાગ (ગ્લાન્સ)ની જેમ, ક્લિટોરિસ ખૂબ સંવેદનશીલ ચેતા રિસેપ્ટર્સથી ભરપૂર હોય છે. ઘણી વાર ક્લિટોરિસ સંભોગ દરમિયાન ઘસાય છે. ક્લિટોરિસ એકમાત્ર અંગ છે જે સ્રીને સંભોગ વખતે જાતીય આનંદ અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

Leave a Reply